Nov 18, 2011

પ્રેમ

‎" વિશ્વાસ હોય જે પ્રેમ માં તે પ્રેમ પાછો પડતો નથી ,
ભરોસા વગર નો પ્રેમ કડી ઉચે ચડતો નથી ,
પ્રેમ જો પવિત્ર હોય તો ભગવાન પણ કડી નડતો નથી. "

~~~~ " સમીર ગોહિલ " ~~~~

Mar 11, 2011

Hi

પ્રિય મિત્રો ,
                     બહુ સમય પછી બ્લોગ માં લખવાનો અવસર મળ્યો પણ સુ લખવું તેજ સમજાતું નથી..