Nov 18, 2011

પ્રેમ

‎" વિશ્વાસ હોય જે પ્રેમ માં તે પ્રેમ પાછો પડતો નથી ,
ભરોસા વગર નો પ્રેમ કડી ઉચે ચડતો નથી ,
પ્રેમ જો પવિત્ર હોય તો ભગવાન પણ કડી નડતો નથી. "

~~~~ " સમીર ગોહિલ " ~~~~